સારવાર

(16)
  • 2k
  • 1
  • 558

એક કાર એક ચા ની કેન્ટીન પાસે ઊભી રહી. તેમાંથી એક સાહેબ નીચે ઉતર્યા ડ્રાઈવિંગ કરી ને થાકી ગયા હતા તેને આ જગ્યા થોડા સમય માટે સુવા અને આરામ કરવા માટેનું યોગ્ય સ્થળ લાગ્યું. થોડા સમયમાં, એક છોકરો ત્યાં આવ્યો ને તે છોકરાએ એક ગ્લાસ માં ચા પેલા સાહેબ ને આપી. ચા થોડી ઠંડી હતી પણ તે છોકરા ના ભાવ જોઈ તે સાહેબે ચા પીધી. સાહેબ થોડી વાર બેસી રહ્યા ત્યાં ફરી તે છોકરો સાહેબ પાસે આવ્યો ને સાહેબ ને કહ્યું ચા પીશો. સાહેબે ના પાડી. પછી સાહેબે આતુર તાથી ધ્યાન સાથે છોકરાને જોયું. લગભગ દસ વર્ષ નો હતો, ગરીબ