પ્રેત યોનિની પ્રીત... - 21

(136)
  • 6.3k
  • 4
  • 3.2k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-21 વિધુ ક્યાં ગયો છે જાણવા. વિપુલ એનાં ઘરે પહોંચી ગયો પરંતુ કોઇ માહિતી હાથ ના લાગી. વિધુની મંમીએ એવાં સવાલ જવાબ કર્યા કે ત્યાંથી એ નીકળી ગયો. બહાર નીકળીને વિચારમાં પડ્યો. એના બાપા એવો કેવો ધંધો કરે છે કે કામે મોકલ્યો ? અને નોકરી બોકરી શોધવા ગયો હતો. છોકરી ફસાવી છે તો નોકરી તો જોઇએ જ ને ? જોઊં ક્યાં મળે છે એને નોકરી ? અને ધુંઘવાતો ધુંઘવાતો ઘરે જતો રહ્યો. ************* વિધુ અને વૈદેહી સોમનાથની હોટલમાં બરાબર મધુરજની માણી રહેલાં. એકબીજાને વળગીને છુટાં જ નહોતાં પડતાં અને વૈદેહીએ કહ્યું " એય મારાં વિધુ હવે ઉઠીએ ? તેં