અગ્નિપરીક્ષા - ૧૮ - છેલ્લો ભાગ

(46)
  • 3k
  • 1
  • 1.3k

અગ્નિપરીક્ષા-૧૮ કુદરતનો ન્યાય અનેરી નીરવ સાથેના છુટા છેડાથી ખૂબ દુ:ખી હતી. એણે અનુપમ નો ફોન જોયો એટલે એણે ઉપાડયો અને એની સામે પોતાના હૃદય ની બધી જ વ્યથા ઠાલવી દીધી.અનુપમ અનેરી નો સ્કૂલ ટાઈમ નો મિત્ર હતો. અનેરી પોતાના દિલની બધી વાત અનુપમ ને કરતી. એ હંમેશા એને સપોર્ટ કરતો. નીરવ સાથે ના એના સંબંધ, અનેરી ની વ્યથા એ બધું જ જો કોઈ જાણતો હોય તો એ અનુપમ હતો. અનુપમ ની પત્ની કે જે હવે આ દુનિયામાં નહોતી તે મીરા પણ અનેરી ની દોસ્ત હતી. થોડા સમય પહેલાં જ એનું મૃત્યુ થયું હતું. અનુપમ અને મીરા ને એક પુત્ર જય પણ