ચાર્ટડ ની ઓડિટ નોટસ - 10

  • 3.7k
  • 1.5k

# ચાર્ટડની ઓડિટ નોટ્સ - 39## Ca.Paresh Bhatt #*** કોરોના - વિકૃતિ થી પ્રકૃતિ ને સંસ્કૃતિ તરફ.... ****‌મનુષ્ય મૂળભૂત રીતે શાકાહારી છે એ તેની પ્રકૃતિ છે - સંસ્કૃતિ છે. કારણકે પ્રાણી શાસ્ત્રની દ્રષ્ટિ એ જેવો શાકાહારી હોય છે તેઓ ચૂસી ને પાણી પીવે છે જ્યારે જેઓ માંસાહારી હોય છે તેવો ચાટીને પાણી પીવે.ગાય, ભેંસ વગેરે શાકાહારી છે ચૂસીને પાણી પીવે છે જ્યારે વાઘ, સિંહ વગેરે ચૂસીને પાણી પીવે છે. હવે પશુ કે પ્રાણી પ્રકૃતિની વિરૃદ્ધ ક્યારેય નથી જતા અને મનુષ્ય એ જ્યારથી પ્રકૃતિની વિરૂદ્ધ જવાનું શરૂ કર્યું ત્યારથી નવા નવા વાઇરસ ઉતપન્ન થતા ગયા. માણસ તેની સામે લાચાર થઈ ગયો.