ઝાંપો ઉદાસ છે.. - 10

  • 2.6k
  • 994

અને અચાનક... સુધા ના મનના ખૂણે સંગ્રહાયેલી યાદોં ના ટોળેટોળા ઉભરાય આવ્યા. ભૂતકાળ એની સામે યુદ્ધ ની મુદ્રામાં..યાદોની રૂપમાં ઉભો હતો... અને એક પિચાશની જેમ અટ્ટહાસ્ય કરી રહ્યો હતો... કડવી યાદોં સાથે... દૂર થોડેજ દૂર થી શરૂઆતી મીઠી યાદો પણ ડોકિયાં કરવા લાગી એ કડવી યાદોને હડસેલી ને મીઠી યાદોં સાથે ખોવાઈ ગઈ... એને યાદ આવ્યું... ને કહ્યું... હીંચકા પર બેઠા બેઠા મેં જોયું કે એ પુસ્તક વાંચી રહ્યો હતો. પણ એનું ધ્યાન મારા તરફ હતું. એની આકર્ષક આંખો ક્યારની મને તાકી રહી હતી. મેંય જોયું... પછી ચુપચાપ