મારે લગ્ન નથી કરવાં

(19)
  • 3.1k
  • 1
  • 1k

શું થયું?" "કઈક અલગ લાગ્યું?" હા, થોડુક અલગ જરૂર લાગે છે.... પણ હકીકત માં આ વાક્ય કઈ અલગ નથી.... છોકરીઓ એના જીવન માં ખાસ કરીને એની જવાની માં તો આ વાક્ય બોલી જ હસે.... કે "મારે લગ્ન નથી કરવાં".... હજી તો મારે ભણવું છે... અત્યાર માં ક્યાં આ ઘર સંસાર માં પડું.... આ વાત કઈ હુ ૧૮૬૦ ની નથી કરતો હો... ત્યારે તો ૧૨ વરસે પણ છોકરીઓ ના લગન કરાવી નાખતા... ત્યારે તો ક્યાં છોકરીઓ માટે "માહ લાઈફ" ને "માહ ફ્રીડમ" આવા કોઇ શબ્દ જ હતા..... તો સમય અને સમાજ બદલાતા ગયા ને ૧૯૪૭ પછી પણ સમાજ તો બદલાયો... પણ