લાવું ક્યાંથી સાબિતી

(18)
  • 2.8k
  • 4
  • 709

*લાવું ક્યાંથી સાબિતી*. વાર્તા... 4-1-2020અભિમાન ત્યારે આવે જ્યારે આપણે કશુંક વિશેષ કર્યાનું અનુભવીએ; માન ત્યારે મળે જયારે બીજાં એ વિશેષતા અનુભવે... એમ સાચું અને સત્ય વ્યક્તિ હોય પણ દલીલો ના આવડે અને કોઈ ચાલાકી ના આવડે તો એ વ્યક્તિ ખોટું પૂરાવાર થાય છે આ સમાજમાં... અને એ એકલું પડી જાય છે...કારણકે એની સચ્ચાઈ ની કોઈ સાબિતી હોતી નથી અને જુઠ્ઠું અને ખોટું કરનાર પાસે અનેક બહાનાં અને અનેક તર્કવિતર્કો હોય છે....મને કાલ્પનિક વાર્તા કે કોઈ ની વાર્તા પરથી વાર્તા લખવી નથી ગમતું.....એટલે હું જે લખું એ સાચું બનેલી ઘટના હોય તો એમાં પાત્રો ના નામ અને સ્થળ બદલીને લખું છું... અને એ