કીટલીથી કેફે સુધી... - 20

  • 3.2k
  • 1.3k

કીટલીથી કેફે સુધીઆનંદ(20)હીમાંશુ સાથે આપણી ભાઇબંધી જામી ગઇ છે. આગલા દીવસે મે સાંજે મજાક મા એ છોકરી વીશે વાત કરી. એ તો એટલો ઉત્સાહમા છે કે એને કીડનેપ કરીને લઇ આવવાની વાત કરે છે. પછી રાતે અમે મળ્યા નહોતા. મે હીમાંશુને ફોન કર્યો.“બોલ મેરે ગુજરાતી શેર. નામ-ઠામ મીલા યા નહી મેડમ કા...” મારી પહેલા જ એને કહી દીધુ.“ભાઇ ઉસ લડકી કા નામ મીલ ગયા યાર...” હુ માંડ આટલુ બોલી શક્યો.“કયા બાત કર રહા હે યાર...કેસે મીલા વો તો બતાદે અબ...” એણ તરત જ કહ્યુ. “વો સામ કો બતાતા હુ અભી મે ને વોટસઅપ પે સ્ક્રીનસોટ ભેજા હે વો દેખો.” ઓફીસમા બેસીને વાત