કીટલીથી કેફે સુધીઆનંદ(19)અડધો કલાક થી હુ એમ જ બેઠો છુ. ચા પીવાની મે ના કહી દીધી. દેવલો જમવા માટે મારી રાહ જોઇને બેઠો છે. મારા મનમા હજી એના જ વીચાર ચાલે છે. મારી અંદરનો માણસ મને પાછો બોલાવવા માંગે છે. એજ વાત કરીને કે “તુ આવો તો નહોતો...આ તુ નો હોઇ શકે...”ઉંઘમાથી કોઇ ઉઠે એમ ઉઠયો. પલંગ પરથી નીચે ઉતર્યો.“મંગાવી લે તારે ખાવુ હોય ઇ...” હુ ફરીથી ખુશ થઇ ગયો.“એલા એટલીવારમા શુ થયુ વળી એટલીવાર મા પાછો ખુશ થઇ ગયો.” એણે વીચીત્ર રીતે પુછયુ.“તુ રસ્તામા મંગાવી લેજે અતારે ચા પીવા હાલ...” અચાનક જ હુ પાછો જોશમા આવી ગયો. પહેલા હતો