નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૮

(14)
  • 4k
  • 2
  • 1.4k

? નામ મેં ક્યાં રખ્ખા હૈ - 8 ? થોડીવાર પછી અમે લોકો બહાર આવ્યા. થોડીવાર બેઠા તો ફરી ભૂત ચા અને નાસ્તો લઈને આવી રહી હતી.. મેં જોયું તો ડીશ વધારે વજનદાર લાગતી હતી. મેં દૂરથી ભૂતની બહેનને ઈશારો કર્યો કે ભૂતની હેલ્પ કર પણ એ કશું સમજી નહી તેથી મારે ના છૂટકે પણ ઉભું થવું પડ્યું. ભૂતના હાથમાંથી મેં ટ્રે લીધી અને એની મદદ કરી.ભૂત એ મારી સામુ જોયું તો એ સમજી ગઈ કે Drecuuuu ને કશું થયું છે.. અરે યાર ???? શુ .......????