એક ઉડાન

(21)
  • 3.7k
  • 3
  • 1k

એક ગરીબ પરિવારમાં એક સુંદર પુત્રીનો જન્મ થયો .. દીકરી જન્મી એટલે પિતા નાખુશ થાય, પણ માં તો ખુશ જ હોય ને. દીકરી ના જન્મ થતાં બાપ કામ માં ધ્યાન ઓછું આપવા લાગ્યો ને ઓછામાં ઓછું કામ કરવા લાગ્યો. તેમણે પુત્રીનો ઉછેર કર્યો, પણ દિલ થી નહિ .... તેને ભણવા તો મોકલતો પણ તે શાળા ફી સમયસર જમા કરતો નહીં, અને ન તો પુસ્તકો લઈ આપતો. બાપ એવો દારૂ ની લતે શઢી ગયો કે અવારનવાર દારૂ પી ને ઘર આવતો ને ઝગડો કરતો. છોકરીની માતા ખૂબ જ સરસ અને ખૂબ જ નિર્દોષ સ્વભાવની હતી. તે તેની પુત્રીને ખૂબ પ્રેમથી પ્રેમ