રાહ... - ૫

(18)
  • 2.5k
  • 1.1k

( પૂજા અમદાવાદ પહોંચે છે . ઘરે જવાને બદલે હિંમતનગર જવાનું નક્કી કરે છે .રવિ અમદાવાદ જવા નીકળી જાય છે . પૂજા વિચારો થી હિંમત હારી જાય છે . પૂજા ને શોધવા રવિ પુલ ઉપર જાય છે ,ત્યાં આગળ નો ભાગ તૂટી જાય છે . હવે આગળ ..) હિંમતનગર ઘરે પહોંચ્યા , બધાં રાહ.. જોઈને જ બેઠાં હતાં . પૂજા પચીસ દિવસ પછી ઘરે આવી .કાકાની છોકરી ટીના સાથે બહુ બને . દર વેકેશન માં આખું વેકેશન સાથે જ રહેવાનું નાનપણથી નિયમ બની ગયો હતો . પૂજા ગઈ ના ખબર સાભળીને ત્રણ થી ચાર દિવસ સુધી તો ખૂબ