કાશ્મીરની ગલીઓમાં... 15 - અંતિમ ભાગ

(26)
  • 2.4k
  • 3
  • 1.1k

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ સુલેમાનને મારીને પોતાના ઘરે આવે છે જ્યાં તેના પિતા મૃત્યુ પામે છે, ટીવી પર આવતા ન્યુઝ સાંભળીને અનુજ બેભાન થઇ જાય છે હવે આગળ, અચાનક ટીવીના ડબ્બા પર આવેલ ન્યુઝથી મારું ધ્યાન તેમાં ગયું અને મને ફરી સુલેમાનનાં શબ્દો યાદ આવી ગયા અને હું અચાનક ચક્કર ખાતો જમીન પર ફસડાઈ પડ્યો.... મારી આંખો ખોલી તો આજુબાજુ ઘરનાં લોકો હતા, હું ભાનમાં આવ્યો અને તરત બેઠો થઇ ગયો, મમ્મીએ મને આરામ કરવાનું કહ્યું પણ મારાથી હવે રોકાવાય એમ નહોતું, કાશ્મીરમાં પંડિતોને કાઢવામાં આવી રહ્યા હતા, મારાથી આ બધું જોવાય એમ નહોતું, હું ફટાફટ બેઠો થયો અને મારો