કાશ્મીરની ગલીઓમાં... 4

(11)
  • 2.5k
  • 2
  • 1.4k

પાર્ટ 4આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ અને ઇનાયત મળીને છૂટા પડે છે, અનુજ પોતાના સવાલોના જવાબ મેળવવાં ઇનાયતના ઘર સુધી પહોંચી જાય છે, કોઈક દરવાજો ખખડાવે છે, હવે આગળ, એટલામાં દરવાજો ખટખટાવવાનો અવાજ આવે છે, ઇનાયત અને અનુજ બંને ડરી જાય છે, ઇનાયત આમથી તેમ અનુજને છુપાવવા માટે કહે છે, છેવટે અનુજ કબાટની અંદર છુપાઈ જાય છે અને ઇનાયત ફટાફટ દરવાજો ખોલવા જાય છે, દરવાજો ખોલતા ઇનાયત જોવે છે તો સામે સુલેમાન ઉભો હોય છે, 'શું કરતી હતી આટલી વારથી?? દરવાજો ખોલવામાં કેમ વાર લાગી?? 'સુલેમાન ગુસ્સે થતા બોલ્યો, 'બાથરૂમમાં હતી એટલે આવતા વાર લાગી ', ઈનાયતે જવાબ આપ્યો, 'સારુ, સારુ બાકી બેગમજાન તો