લાડલી બની પ્રેરણા... - ભાગ-૨

  • 2.5k
  • 1
  • 891

સરલ સોફામાં જોડે બેઠી... ઈલા બેન નો હાથ હાથમાં લઈ કહે મમ્મી તમે જાતે જ તમારા વિચારો પર કંટ્રોલ કરો ... તમને શું ગમે??? તમને શું શોખ હતો તમે કુંવારા હતાં ત્યારે??? તમારા વિચારો ને એક નવી દિશા આપો મમ્મી... અમને તમારી બહું જરર છે...તમે આમ ઉદાસ અને દુઃખી લહો અમને કેમ ગમે???અમે તમારી સાથે જ છીએ ...ઈલા બેન એકદમ નાનપણની બધી વાતો કરવા લાગ્યા અને વાતમાંથી વાત નિકળી કે એ પહેલાં કવિતા અને ટૂંકી વાર્તા લખતા હતા અને છપાતી હતી..... એમને નાનપણથી જ લખવા વાંચવા નો ખુબ જ શોખ છે...અને કવિતા, વાર્તા,લેખ લખવા બહું ગમતાં હતાં...તો સરલ કહે મમ્મી