ગુલાબ ની કળી - 1

  • 4.3k
  • 1.3k

ગુલાબની કળી ભાગ-1 (ભ્રૂણહત્યા સમાજ માટે કલંક છે.....) માનસી બહેને કહ્યું, સાંભળો છો,,રમણીકભાઈએ કહ્યુંઃ શું છે,, માનસીબેનઃ તમારે ક્યાં કંઈ સાંભળવું છે,,રમણીકભાઈએ કહ્યું, હા, સાંભળું છું.બોલને,,શું કહેવું છે,, માનસીબેન બોલ્યાં, રમેશ અને તેની વહુ મોના, લેડી ડોક્ટરને તબિયત બતાવી ઓવ્યાં.રમણીકભાઈએ કહ્યું , ડોક્ટરે શું કહ્યું,, માનસીબેનઃ ડોક્ટરે કહ્યું, તબિયત સારી છે,,પણ બેબી ઓવશે ,,,,તો,,,, રમણીકભાઈ કહે,, તો તો સારું જ ને વળી,,,, લક્ષ્મી આવશે,, આપણે ત્યાં,,,વધાવી લેજો,, લક્ષ્મીજીની પધરામણી થાય તેતો બહું સારું કહેવાય,,, ગુસ્સે થઈને માનસીબેન બોલ્યાં,,કે,, લો,,વધાવી લ્યો,, તમારે શું છે,,કહેવું છે,,, તમારે ક્યાં કંઈ જવાબદારીઓ ઉઠાવવી છે,,, તમારે તો વાતો કરવી છે,,,હું કહું.....છું ,,,કે તમારે કંઈ વિચાર