એકલવ્ય નું મૃત્યુ

(41)
  • 16.7k
  • 7
  • 5.3k

મહાભારત કાળ માં ઘણા બધા મહાન યોદ્ધાઓ નો જન્મ થયો હતો.તેમાં ના એક યોદ્ધા નું નામ છે એકલવ્ય. દુર્ભાગ્ય વશ એકલવ્ય નું મૃત્યુ મહાભારત ના યુદ્ધ પહેલા જ થઈ ગયું હતું. એટલે જ એ મહાભારત નું યુદ્ધ લડી ના શક્યો. અગર એકલવ્ય મહાભારત ના યુધ્ધમાં હોત તો અર્જુન, ભીમ અને દ્રોણાચાર્ય ની જેમ તેની ગાથા પણ લખાઈ હોત. યુદ્ધ માં ના હોવા છતાં ઈતિહાસ માં એકલવ્ય ને અર્જુન જેટલો જ શક્તિશાળી માનવામાં આવે છે.એકલવ્ય કોણ હતો? એ બધા જાણતા હશે. પણ એનું મૃત્યુ કેવી રીતે થયું તેની ખબર બહુ ઓછા લોકો ને હશે! એકલવ્ય ભીલો