યારી દોસ્તી

  • 2.7k
  • 605

" યાદી દોસ્તી " .... " હું સુશીલ...રીટાયર્ડ થયે એક વર્ષ થયું.. આજે મારા એક દોસ્ત ની યાદ આવી ગઈ...આમ તો મારે બાળપણ થી કોઈ દોસ્ત કે મિત્રો નહોતા..કેમ ખબર છે?. આજે હું મારી યાદો ને લખી રહ્યો છું..હા..મારે નાનપણથી કોઈ મિત્રો નહોતા.. એટલે કે કોઈ મારા મિત્રો બનવા જ માંગતા નહોતા..કારણ ખબર છે..નાનપણ થી જ મને પોલિયો થયો હતો... જેને હું મિત્ર બનાવવા માગું એ મારા થી દૂર ભાગે.