કોરોના

  • 5.1k
  • 1.2k

સવારથી લઇ સાંજ સુધી થઈ રહ્યો બસ એક ઉચ્ચાર.....નામ છે એનું કોરોનાઊંચક્યો નથી છતાં ઝેલી રહ્યા સૌ એનો ભાર.....નામ છે એનું કોરનાછેલ્લા કેટલાય સમયથી બસ ચારેય કોર કોરોના નામ ના વાદળો ઘેરાય રહ્યા છે.દિવસે ને દિવસે કોરોના હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે ચીન ના એક નાના શહેર માંથી શરૂ થયેલો આ રોગ હવે થમવાનું નામ નથી લઈ રહ્યો.દીવસે ને દીવસે લાખો લોકો તેના ભરડામાં આવી રહ્યા છે ત્યારે અન્ય દેશની સરખામણીમાં ભારત "ભાગ્ય વિધાતા" સાબિત થયો છે.૧૩૦ કરોડની જનસંખ્યા હોવા છતાં તથા ભારત અને ચીન બંને દેશો વચ્ચે એક સરહદ હોવા છતાં ભારત કોરોના સામેં સાહજીકતા અને સલામતીથી લડી રહ્યો છે