ચંદુ

(13)
  • 4k
  • 4
  • 1.5k

ચંદુ “ધ સ્ટુડન્ટ ઓફ ધી યર એવોર્ડ ગોસ ટુ, ધ બ્રિલિએન્ટ, શાર્પ એન્ડ ડાયનેમિક ચંદ્રેશ સોલંકી.” તાળીઓના ગડગડાટ સાથે ચંદ્રેશને “સ્ટુડન્ટ ઓફ ધી યર”ની ટ્રોફી અને સ્કોલરશીપનું ચેક આપવામાં આવ્યું. કોલેજના મેનેજીંગ ડાયરેક્ટર, પ્રિન્સીપાલ અને શહેરના મેયરના હાથે ચંદ્રેશને પારિતોષિક આપવામાં આવ્યું. ચંદ્રેશે ભીડમાં નજર કરી તો તેની પ્રાથમિકશાળાના પ્રિન્સીપાલ અને પાલક પિતા રાજેશ ત્રિપાઠી હર્ષભીની આંખોથી ચંદ્રેશને વધાવી રહ્યા હતા. એમના પ્રોત્સાહન અને સહયોગથી જ ચંદ્રેશ આ કક્ષાએ પહોચી શક્યો હતો. સ્ટેજ પરથી ઉતારતાજ ચંદ્રેશે રાજેશ ત્રિપાઠી સાહેબના આશીર્વાદ લીધા. ત્રિપાઠી સાહેબ ગદ ગદ થઈને ચંદ્રેશને ભેટી પડ્યા. થોડીવાર ફોટો શેસન અને મીડિયા ઇન્ટરવ્યુ ચાલ્યા બાદ ફંક્શન પૂર્ણ થયું.ચંદ્રેશની કોલેજનો