પ્રેમાત્મા - ભાગ - ૨

(66)
  • 5.1k
  • 3
  • 2.4k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા અજય સાથે કંપનિ મા જાય છે અને ઓફિસ મા બેસી મોહિત ને બોલાવવા માટે પટ્ટાવાળા ને કહે છે, ધરા મોહિત ની આતુરતા થી રાહ જોવે છે હવે જોઈએ આગળ. ધરા વિચારે છે કે મોહિત ને એના મન ની વાત કેવી રીતે કરીશ? મોહિત મને સ્વિકારશે કે નહિ? એટલા મા મોહિત આવે છે . મોહિત : ગુડ મોર્નિંગ મેડમ, આપે મને બોલાવ્યો? ધરા : ગુડ મોર્નિંગ મિ. મોહિત આવો બેસો. મોહિત : થેંન્ક યુ મેડમ, કંઈ કામ હતુ