લાડલી બની પ્રેરણા.. - ભાગ-૧

(12)
  • 2.5k
  • 1
  • 891

*લાડલી બની પ્રેરણા*. વાર્તા...આજના સમયમાં સાચી જરૂર છે...એક-બીજાને સમજવાની. એકબીજાને આગળ લાવવાની... એકબીજા ને મદદરૂપ બનવાની... સાથે જીવશું-મરશું એ તો કહેવાના શબ્દો છે. જ્યાં સાચી સમજણ છે એ ઘરમાં સ્વર્ગ ઉતરી આવે છે... અને એ ઘરમાં સદૈવ લક્ષ્મીનો વાસ રહે છે અને સુખ શાંતિ રહે છે....ઈલા બેન આજ સવારથી ખુબ જ ખુશ હતાં અને અને રોજનો નિત્યક્રમ પતાવી ને ભગવાન પાસે ઉભા ઉભા પ્રાર્થના કરતાં હતાં કે વાલીડા.... તારો ખૂબ આભાર તેં મારા પરિવાર માં આવી સાક્ષાત લક્ષ્મી નો અવતાર સરલ વહું દિકરી મોકલી.... જો ભગવાન તું મને બીજો અવતાર આપે તો એનાં જ ઘરે હું દિકરી બની અવતરુ એવું