પ્રેમની પરિભાષા - ૩

(15)
  • 5.8k
  • 2.3k

ધર્મેન્દ્ર નો ફોન આવતા જ હું સફાળો બેઠો થઈ ગયો. તેણે મારા જોડે વાત કરવાની શરૂઆત તો કરી, પરંતુ તે દિવસે ધર્મેન્દ્રની વાતચીત કરવાની ઢબ રોજ કરતા અલગ લાગી રહી હતી. થોડી વાર વાત કર્યા પછી મને ધ્યાનમાં આવ્યું કે તેણે સોમરસ નું સેવન કર્યું હતું. ધર્મેન્દ્ર એ તેના જીવનકાળ દરમ્યાન પ્રથમ વખત આવું કાર્ય કર્યું હતું. મને તે સમયે ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ તે સમયે ધર્મેન્દ્રની જે હાલત હતી તેને અનુલક્ષીને મે તેને દુખ પહોંચાડે તેવી કોઈ પણ વાત કરવાનો વિચાર ત્યાગી દીધો.ધર્મેન્દ્રએ ફોન પર તેની વેદનાની વાતની શરૂઆત કરી. મને તે કહેવા લાગ્યો - "