ભૂતિયો બગીચો ભાગ - ૫

(39)
  • 3.4k
  • 3
  • 1.6k

( પાછળ જોયું કે મુકેશ ને, સમર દવાખાને લઇ જાય છે.... નાથુ કાકા ને કરણ ,હરેશ ને શોધે છે... ડાયરી માં આગળ કઈ લખાણ મળતું નથી જેથી પપ્પા ને પૂછતા તેમણે આગળ વાત કરે છે... ) " બેટા, થયું તો એવું હતું જે અમે ક્યારેય વિચાર્યું ન હતું..." " હુ ને નાથુ કાકા હરેશ ને શોધતા હતા.. હુ હરેશ હરેશ બૂમો પાડતો હતો... .. આખો બગીચો ફરી વળ્યા પણ હરેશ ક્યાંય મળ્યો નહિ..." "પછી સુ થયું પપ્પા?" "હુ બઉ જ ડરી ગયો હતો." રડતા રડતા મે નાથુ કાકા ને કહ્યું કે હવે સુ થશે.. હરેશ ના મમ્મી પપ્પા ને સુ