ભગતસિંહ

(16)
  • 5k
  • 5
  • 1.3k

આપણા દેશમાં આમ તો ધણા બધા કાંતિકારી થઇ ગયા તેમાંથી આપણે ધણાને તો ભુલી ગયા છીએ.અને અમુકનું તો નામ લેતા. આપણા દિલમાં પણ દેશપ્રત્યે કાંઇક કરી જવાની ભાવના દિલમાં આવે.આજે એવા જ એક મહાન કાંતિકારી ભગતસિંહ ની વાત કરવા જઇ રહયો છે.નામ : ભગતસિંહ કિશનસિંહ જન્મ તારીખ : 27 સમ્પટેમ્બર 1907ભગતસિંહના પરિવારના લોકો આમ તો પહેલે થી જ સ્વતંત્રતા માટે લડાઇ ચાલી રહી હતી તેમાં જોડાયેલા હતા.ભગતસિંહ ના કાકા પણ કાંતિકારી પ્રવૃતિઓ કરતા હતા અને તેમાં જ તેમને જીવ પણ ગુમાવ્યો હતો.ભગતસિંહ ના મનમાં ત્યારે થી અંગ્રેજી માંથી દેશના લોકોને મુકિત અપાવવા માટે ના બીજ રોપાય ગયા હતા.નાનપણ થી નકકી કર્યુ