*અનોખી દિકરી*. વાર્તા... ૧-૧-૨૦૨૦અનોખી સાચે જ નામ પ્રમાણે અનોખી દિકરી હતી.... મારાં બાજુમાં જ રહેતી એ છોકરી.... એકદમ સરલ, સાદગી, અને સુંદર હતી... અને ... નિરાભિમાની છોકરી હતી... પરગજુ અને સેવાભાવી અને સદાય હસતી અને સદાય બધાં ને હસાવતી રહેતી... એને આ નવા જમાનાની હવા લાગી નહોતી... આખી સોસાયટીમાં બધાની ખુબ જ લાડકવાયી હતી... મારી જ બાજુમાં રહેતી હતી એટલે હું વધારે ઓળખું એને.... મને પણ ખુબ જ વ્હાલી હતી... મને એનાં માટે ખુબ માન હતું... અનોખી નાની હતી ત્યારે જ એનાં પપ્પા ને હાર્ટએટેક આવતાં એ પ્રભુધામ ચાલ્યા ગયા.... અનોખી ના મમ્મી બેલા બેન... એ સિવણ કામ અને પોસ્ટ નું કામ કરી ગુજરાન ચલાવતા હતા... અનોખી બારમાં ધોરણમાં આવી પછી