કીટલીથી કેફે સુધી... - 15

  • 3.2k
  • 1k

કીટલીથી કેફે સુધીઆનંદ(15)“ઓ સાયબ કોની યાદમા ખોવાઇ ગયા...” મારી સામુ જોઇને જયલો બોલ્યો.“ખોવાઇ તો મારી જીંદગીમા ગયો...” હુ મારા દુઃખ ભરેલા દીવસો કોઇને સંભળાવા માટે નુ બહાનુ શોધતો હતો. આજે આ મળી ગયો. ખબર નહી કેમ મને જુના પતા ઉથલાવવાનુ મન થયુ.“શુ થયુ એ તો બોલ...હુ કાઇ તારા જેવો અંતરયામી નથી...” સ્ટુલ ખસેડીને મારી નજીક આવ્યો.“જે થવાનુ હતુ ને એ તો બે વર્ષ પહેલા થઇ ગયુ...” હુ દેવાનંદની જેમ શાયરના “મુડ” મા હોય એમ બોલી રહ્યો હતો. “એલા ભાઇ બોલ તો ખબર પડે ને...” એ થોડા ઉંચા અવાજે બોલ્યો.“હુ તો ખોવાયો વડોદરામા પણ વડોદરા મારાથી દુર થઇ ગયુ...” કોઇ શાયર શાયરી