જોલી અને રોબીન પતિ પત્ની હતા. બનેને ત્રણ બાળક હતા. રોબીન કોલેજમાં લેકચરર ની નોકરી કરતા કરતા જોલી સાથે પ્રેમ થતા પરર્ણી ગયેલા. બને માંથી એક યહૂદી ને બીજા ખ્રિસ્તી હતા . પણ બને બનેના ધર્મમાં આસ્થા રાખતા હતા… જોકે જોલી વિચિત્ર કહી શકાય એવી સ્ત્રી હતી. તેને પોતાને જ ખબર નહોતી રહેતી કે તે શું કરે છે કે શું બોલે છે. એટલે તેના પર કોઈ ભરોસો નહોતો કરતા. પણ તેનાથી દૂર રહેવામાં બધાને સલામતી લlગતી. રોબીનને સરકારી નોકરી મળી ગઈ એટલે વિસનગરથી અમદાવાદ આવ્યા. છોકરાઓને તો ઝેવીયરસ માં એડમીશન મડી જતા વાર ન લાગી. અમદાવાદ