સોહામણી સાંજ

(14)
  • 4.2k
  • 1.2k

કુલ ની કથાઓ લઘુકથા 5*સોહામણી સાંજ* "દરેક સાંજ આટલી સોહામણી કેમ નથી હોતી ? " વિધિ વિચારતી હતી.મનમાં મુસકાતી ને રિષી ની એ ભાવુક આંખો યાદ આવી જતી.લગભગ 2 વર્ષે આજે મળ્યો એ..કેટલો બદલાઈ ગયો ! જીમ બીમ જઈને મસલ મેન બની ગયો છે. રિષી વિધિ ના મ્યુઝિક ક્લાસ માં આવતો હતો.રિષી ગિટાર સારું વગાડતો થઈ ગયો વિધિ પાસે વિધિવત શીખીને! જ્યારે એ શીખવા આવતો'તો ત્યારે જ વિધિને એ ગમવા લાગ્યો હતો.લૂક વાઈઝ હેન્ડસમ તો ના કહી શકાય પણ એની આંખોમાં એક અજબ આકર્ષણ જણાતું .વાત વાત માં એ કહેતી પણ ખરી " રિષી તારી આંખ બહુ