સ્કીલ ઓફ પોટેટો મર્ચન્ટ

  • 1.2k
  • 429

“સ્કીલ ઓફ પોટેટો મર્ચન્ટ”બટેટાવાળા ની સ્કીલ , એક આંત્રપ્રનર(સાહસિક) ધારે ને તો દેશની સુરત બદલાવી શકે છે . કોઈ કોલેજ /યુનિવર્સિટી ની ડિગ્રીથી આંત્રપ્રનર નથી બની શકાતું , તેના માટે વિઝન જોઈએ ! સ્કીલ જોઈએ ! ખાસ કરીને વિઝન હોય , સ્કીલ હોય પરંતુ ઇમાનદારી ન હોય તો બધુ ધૂળ બરોબર ! આવા કઈ કેટલાય વિઝનકારો , સ્કીલકારો , ઈમાનદારો દીવાલ ની પાછળ જતાં રહ્યા છે ! આગળ કોણ છે ? વાતુ ના વડા ! હું આમ , હું તેમ ના હુંકારકારો ! આ બધા ને આપણે ઓળખીએ પછી આપણે આપણું વિઝન કિલયર કરીએ ,સ્કીલ બનાવીએ અને પછી ઇમાનદારી