પ્રક્રુતિ

(12)
  • 4.9k
  • 1.5k

આજ થી ત્રણ વષૅ પેલાની વાત માણવાનું મન થાય છે? જ્યારે હું અગીયાર અને બાર સાયન્સ કરતો હતો, ત્યારે હું ગારીયાધાર અને ભાવનગર એમ બેઉ જગ્યાએ ભણ્યો, પણ ગારીયાધાર ની વાત કરૂ તો છે તો તાલુકો, પણ ચોતરફ વ્રુક્ષો થી આચ્છાદિત થયેલો છે, હું નાનપણથી જ વ્રુક્ષો વાવવા, સવારવા, પાણી પીવડાવુ, પક્ષી માટે ઘર બનાવવા, દાણા નાખવા વગેરે ટેવો થી વણાયેલો હતો, આ કામ ઉપકાર માટે નહી પણ મન ની શાંતિ માટે કરવુ એમ જાણી ને આજ સુધી પ્રક્રુતિ સાથે જોડાયેલ સબંધ જાળવી રાખ્યો છે. પ્રક્રુતિ હંમેશા માટે ઉદારતા વાદિ છે, હંમેશા તેની મમતા થી માનવ મહેરામણ ને ભીંજાવી