પ્રેમ ની જીત

(13)
  • 1.4k
  • 672

પ્રેમ ની જીત (ભાગ ૧) એમ્બેસેડર કાચા રસ્તા પર જઈ રહી. પાછળ ધૂળ ની ડમરી ઉડી રહી હતી. ઉતાવળ હોય તેમ વિશાલભાઈ કાર ને ફૂલ સ્પીડ માં ચલાવી રહ્યા હતા. અસલમાં તેને એક લગ્ન એટેન્ડન્ટ કરવાના હતા એમાં ઘરે થી મોડું થઈ ગયું હતું. છતાં પણ તે ત્યાં પહોંચી જાય છે. ગાડી આવતા જ રસિકભાઈ દોડ્યા ને વિશાલભાઈ ને ગળે લગાડી લીધો. "મારો ભાઈબંધ આવ્યો હો " વિશાલભાઈએ હાથ પકડી રસિકભાઈ ને મંડપ સુધી લઈ ગયા ત્યાં તેને બેસાડ્યા. તે સમયે લગ્ન મંડપમાં કન્યા તો આવી ગઈ હતી પણ જાન ની રાહ જોવાઈ રહી હતી. ત્યાં કોઈનો અવાજ સંભળાયો. એ