તું મારું સર્વસ્વ છે....

  • 5.3k
  • 1k

જે પોતેજ શબ્દો નો ખજાનો છે એના માટે હું શું લખું મને એ જ સમજાતું નથી.. તે તો મને કહીં દીધું કે તારા મન માં શું છે. તો હું આજે તને કંઈક કેહવાં માંગુ છું. તને એ કેહવાં માંગુ છું કે તું મારા માટે કેટલી Special છે.. જે રીતે સવરે સૂરજ ઉગે એની સાથે પક્ષીઓ ખિલખિળાટ કરે છે એ જ રીતે જયારે સવાર માં તારો Good Morning નો મસેજ જોવું ત્યારે મારું મન પણ પ્રફુલ્લિત થઈ જાય છે અને જયારે તું તારા મોઢે થી મારું નામ બોલે છે ત્યારે એવું થાય કે બસ મારું નામ સંભાળીય કરું. હું મારા જ