અણબનાવ - 11

(65)
  • 5.7k
  • 2.4k

અણબનાવ-11 ત્રણે મિત્રો અંધારી ગુફામાં મશાલની અગ્નિની સાક્ષીએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરતા રહ્યાં.પણ આકાશ અચાનક ગુફામાંથી બહાર ચાલ્યો ગયો હતો.અને એ જયાંરે અંદર આવ્યોં ત્યાંરે એ હાફતો હતો, એનો ચહેરો પરશેવાથી ભીંજાયેલો હતો અને એના હાથમાં એક કુહાડી હતી.વિમલ ગુફામાં વચ્ચે બંધાયેલો હતો અને રાજુ છેલ્લે એટલે વિમલને આકાશનું આ રૂપ વધુ ભયંકર દેખાયું.અને પોતે આકાશથી નજીક હોવાથી જો આકાશ કંઇક અણછાજતું પગલુ ભરે તો સૌથી પહેલા એનો જ વારો આવે એ ડરામણાં વિચારે વિમલથી “ઓ...આકાશ!” એવી ચીસ નીકળી ગઇ.વિમલનાં આ ડરામણાં અવાજથી રાજુ પણ ગભરાયો.એ પણ બોલ્યોં “નહિ...આકાશ.” આકાશ તો એક ડગલુ ભરી ફરી અટકી ગયો.જાણે