Red Shirt - 3

(13)
  • 2.4k
  • 3
  • 793

ગયા અંક માં: રાઘવ એક શક્તિશાળી વ્યક્તિ છે. એને બહુ સફળ થવું છે, અને ના એને પસન્દ નથી. સફળ થવા એ કોઈ પણ હદે જઇ શકે છે. એની માઁ એને એટલો પ્રેમ કરે છે કે એ રાઘવ ને આમ જોઈ નથી શકતી અને રાઘવ એની માઁ ને એટલો પ્રેમ કરે છે કે એ માઁ નો જીવ લઇ લે છે. હવે એણે સફેદ શર્ટ પહેરી ને ઢોંગ કરવાનું છોડી લાલ શર્ટ માં પોતાની જાત ને અપનાવી લીધી છે. રાઘવ ને પોતાનું એક consignment શ્રીલંકા પોહચડવું છે, પણ મયુર નામ નો એક નેવી ઓફિસર એના રસ્તા ની વચ્ચે આવે છે. રાઘવ મયુર