કોણ હતો એ??

(47)
  • 3.7k
  • 3
  • 1.2k

ખૂબજ અજીબ ઘટના વર્ણવી રહી છું, સ્ટોરી વાંચ્યા પછી તમેજ કહેજો કે એ કોણ હતો?? હું છું સંધ્યા, મારી ઉંમર 40 વર્ષની છે, સંતાનસુખથી વંચિત વિધવા છું, મારા પતિના અવસાનને 5 વર્ષ થઇ ગયા છે, એકવાર દરિયાકિનારે બેઠી હતી, દૂર દૂરથી સમુદ્રની લહેરો મારા પગ પર આવતી અને મને જાણે સાંત્વના આપતી હોય એમ મને પંપાળતી, હું પણ કુદરતની આ અજીબ રમત જોઈને હસી કાઢતી, હું ચાહત તો મારા જીવનમાં બીજા કોઈને આવવા દેત પણ હવે એકલતા જ સહારો બની છે એવું લાગ્યા કરે છે, પતિ પ્રત્યેનો પ્રેમ બીજા કોઈ વિશે વિચારવા જ નથી દેતો, પોતે તો જતા રહ્યા