બાકી જિંદગી

(24)
  • 2.6k
  • 733

મારે સ્કૂલનો ટાઈમ સવારે ૭:૩૦ વાગ્યાનો હતો. ત્યાં ટાઈમે પહોંચવા માટે ઘરેથી મારે ૬:૩૦ વાગ્યે નીકળી જવું પડે. એ સમયે અમદાવાદમાં જલ્દી રીક્ષા ના મળે. રોજની જેમ આજે પણ હું રીક્ષાની રાહે હતો. સામેથી રિક્ષા આવતી દેખાઈ મેં રોકવા માટે હાથ લંબાવ્યો. તેણે રીક્ષા રોકી, હું પાછળની સીટમાં ગોઠવાઈ ગયો. તેણે પુછ્યું,, ક્યાં જવું છે? મેં તેને મારે જવાનું એડ્રેસ બતાવી દીધું. મારી સાથે બીજા બે પેસેન્જર બેઠા હતા. તેમાં લગભગ ૬૫ વર્ષના દાદા અને ૯૦ વર્ષના દાદી હતા. તેના મોઢા પર જલ્દી