ટીખળ - 1

  • 2.5k
  • 1
  • 750

હકુભા, આજે હોળીની પૂજા પત્યાં પછે રાયતે કઈક ટીખળ કરીયે.. ""હુ કિયો સો.. કંઈ વિચાયરું સ કે નઈ..?.."" તે ચંત્યા શેની કરો સો.. હું સું તે.. મેં વિચાયરું સ.."" એવું.. !!.. શુ વિચાયરું સ..?" " એ હું કઉં એમ કરે જવાનું પછે, જુઓ.. " " એ હાલો ટોળકી.. હટ આ બધું સમેટો કરો ને આ બાજુ આઈ જાવ.. " " એ.. હો.. " ( સાત જણાની હકુભાના નેતૃત્વ હેઠળની ટોળકી.. ગામના બધા જ તહેવારોનું કામ સુપેરે પર પાળી લેતા.. કોઈની મદદ જોઈતી હોય તોય અડધી રાતેય ઉભા રહે.. ને ટીખળમાંય એક્કો.. ) " એ હકુભા.. આ હોળી