*લાગણી કોરી રહી*. વાર્તા.... ૩૦-૧૨-૨૦૧૯આજે ભારતી ફરી એવાં મોડ પર આવી ઉભી એને થયું શા માટે મેં મારા જિંદગી ના કિંમતી બત્રીસ વર્ષ આ માણસ જોડે ગુજાર્યા... જેને મારી લાગણીઓ ની કોઈ કિંમત જ નથી...મારી વણકહી લાગણી કોરી કાગળ જેવી રહી ગઈ પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી, બસ ધબકાર સમજી લીધો હોત રાજને તો.... પણ આ તો જ નડયો જીવનભર...ભારતી નાનાં ગામડાંમાં મોટી થયેલી અને ત્રણ ભાઈઓ થી નાની તો ટોમબોય ની જેમ રહેલી... ખુબ સુખમાં ઉછરેલી...ભારતી ખુબ લાગણીશીલ એને નાની નાની વાતમાં દિલમાં દુઃખ થઈ જતું..ભારતી વીસ વર્ષ ની જ હતી એને એનાં પિતા વિનુભાઈ એ અમદાવાદ રહેતા મનોજભાઈ ના મોટા