બેવકુફ કોણ?? - 3

(29)
  • 2.9k
  • 1
  • 1.5k

નિરવાનું આવુ વર્તન જોયા પછી પણ અવિનાશને વિશ્ર્વાસ નથી થતો કે નિરવા એને ખરેખર પ્રેમ કરે છે!! અને એટલે જ હકિકત શું છે એ જાનવા માટે એક દાવ રમવાનું વીચારે છે અને સવાર પડવાની રાહ જોતા જોતા સૂઈ જાય છે. સવારે નિરવા જ પહેલી ઉઠે છે. અવિનાશતો હજુ સુતો હોય છે,એટલે નિરવા એને એમ જ સુવા દઈ સ્નાન કરવા માટે જતી રહે છે. સ્નાન કરીને આવે છે ત્યારે પણ અવીનાશ શાંતીથી સુતો હોય છે એટલે નિરવા એને ઉઠાડવા માટે થઈને એની નજીક જાય છે અને એના ભીના વાળ એની આંખો પર ફેરવે છે. નિરવાનાં આમ કરવા છતા પણ અવિનાશ ઉઠતો