પ્રેત યોનિની પ્રીત... - 19

(70)
  • 6.8k
  • 6
  • 2.7k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-19 વિધુ વૈદેહી બજારમાં ફરવા નીકળ્યાં. વૈદેહી કહે પહેલાં ખાઇ લઊં પછી મ્હેંદી મૂકાવું નહીંતર તારે ખબરાવવું પડશે એમ કહીને હસી પડી. વિધુ કહે અરે જાન મને તો ખૂબ ગમશે પ્લીઝ પહેલાં મ્હેંદી મૂકાવ તારાં બંન્ને હાથ મ્હેંદીવાળાં હશે હું તને જમાડીશ મારાં હાથેથી તારાં હોઠ ચૂમીને પ્રેમથી જમાડીશ. પછી એકદમ વિચાર આવતાં કહ્યું "તું મ્હેંદી મૂકાવીશ પછી એ મ્હેંદી નડશે નહીં.. તને પ્રેમ કરવામાં ? વૈદેહીએ હસતાં હસતાં કહ્યું "એય... ત્યાં સુધીમાં તો સૂકાઇ જ જશે.. ચિંતા શું કરે છે ? હાથ ધોઇ નાંખીશ તારો મૂડ જ હું સાચવીશ. વિધુ કહે મૂકાવી દે. અને બન્ને જણાં બહેનો