થશરનું રહસ્ય ભાગ ૧૦

(28)
  • 3.6k
  • 1.5k

સ્થળ : મુંબઈ વિતાર હાથમાં એક રીસીવર લઈને પ્રિડા ની સામે ઉભો હતો . તે રીસીવર બહુ પ્રાયમરી લેવલ નું હતું પણ પ્રિડા તેને બહુ ધ્યાનથી જોઈ રહી હતી . તેણે વિતાર તરફ જોઈને કહ્યું શું આ રીપેર થઇ ગયું છે ? વિતારે કહ્યું હા પણ બહુ મુશ્કેલી પડી આને રીપેરીંગ કરાવવામાં, આ ટેક્નોલાજી આપણા ત્યાં આઉટડેટેડ થઇ ગઈ હતી તેથી મારે અહીં આવ્યા પછી એવી વ્યક્તિને શોધવી પડી જે આને રીપેર કરી શકે ? પણ શું તમને વિશ્વાસ છે કે આપણું ટ્રાન્સમીટર કામ કરતુ હશે કારણ આ આ ગાળો નાનોસુનો નથી લગભગ ૫૦૦૦ વર્ષનો છે . પ્રિડાએ કહ્યું