થશરનું રહસ્ય ભાગ ૮

(28)
  • 2.9k
  • 2
  • 1.6k

વિચિત્ર નાક અને કાનવાળો જીવ પોતાના જેવા જીવને પોતાની ભાષામાં કહી રહ્યો હતો ( ચાલો ફરીથી ટ્રાન્સલેટર લગાવી લઈએ . તે જીવ કહી રહ્યો હતો રાણીસાહેબ પૃથ્વીવાસી બહુ ચાલાક છે તેમણે મને પકડી લીધો હતો .રાણીએ કહ્યું કોઈ પૃથ્વીવાસી તને પકડી શકે તે અશક્ય વાત છે , મને પુરી વાત કર, વિતાર. વિતારે બધો ઘટનાક્રમ કહ્યો ડોરબેલથી લઈને પોતે છૂટીને ભાગ્યો ત્યાં સુધી . રાણીએ કહ્યું એક મિનિટ તે કહ્યું ધમાકો થયો અને અંધારું થઇ ગયું અને તારા બંધનો ઢીલા થઇ ગયા ? વીતારે હા કહ્યું હા આપણા લોકો જો સમય પર ન આવ્યા હોત તો હું છૂટી શક્યો