થશરનું રહસ્ય ભાગ ૬

(24)
  • 3k
  • 1
  • 1.6k

સમયગાળો : વર્તમાન નિખિલે ટેબલ પર એક કાગળ મુક્યો તેમાં ૧૫૦ એડ્રેસ હતા . તેણે રાઘવ તરફ જોઈને કહ્યું કે આટલા જણ છે જે નિયમિત રીતે ચિકન સોસેજ પિત્ઝા હોમ ડિલિવરીથી મંગાવે છે.રાઘવે કહ્યું આપણે પાંચ જણ છીએ એટલે આપણને પાંચ દિવસ લાગશે આટલા એડ્રેસ ચેક કરતા , પહેલા એમાંથી તે નામ કટ કરીશું જેઓ ફેમિલી સાથે રહે છે પછી જોઈશું કેટલા બચે છે . રાઘવનો અંદાજો ખોટો પડ્યો ત્રણ જ દિવસમાં તે કામ પૂરું થઇ ગયું . હવે તેમની લિસ્ટમાં ફક્ત ૧૦ નામ બચ્યા હતા . મોડી રાત્રે રાઘવે કહ્યું કાલનો દિવસ આપણા માટે મહત્વનો છે કાલેજ આપણે