થશરનું રહસ્ય ભાગ ૩

(23)
  • 3.2k
  • 1
  • 1.9k

સમયગાળો : વર્ષ ૨૦૧૪ , ડિસેમ્બર સ્થળ : પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ નીલકંઠે કહ્યું સર સાંભળવામાં થોડું અજુગતું લાગશે પણ પૃથ્વી પર આપણે એકલા પૃથ્વીવાસી નથી રહેતા . આપણી વચ્ચે એલિયનો પણ રહે છે જે જુદા જુદા કારણોસર પૃથ્વી પર આવ્યા છે . હજી સુધી તો તેઓ શાંતિપૂર્વક અને ગુપ્તતાથી રહી રહ્યા છે પણ આગળ કોણ શું કરશે તેની કોને ખબર ? ખેદની વાત એ છે કે તે વિશે કોઈને જાણકારી નથી . પ્રધાનમંત્રીશ્રી ધ્યાનપૂર્વક બધું સાંભળી રહ્યા હતા . તેમણે એક વાર પણ નીલકંઠને ટોક્યો ન હતો . તેણે કહ્યું અને આના સગડ મને નાસામાં નોકરી કરતી