ઓપેરેશન દિલ્હી - ૧૯

(35)
  • 3.9k
  • 7
  • 1.6k

રાજ અને પાર્થ ના નીકળી ગયા બાદ કેયુર અને અંકિત તેમજ ચારે છોકરીઓ એ વિચાર થી બેઠી હતી કે સામે ની રૂમ માં કેવી રીતે દાખલ થવું અને અંદરની માહિતી મેળવવી.“કઈ વિચાર્યું કે અંદર કેવી રીતે જવું?.”આખરે મૌન તોડતા ખુશી એ પૂછ્યું.“ના હજુ સુધી તો કઈ વિચાર્યું નથી.કઈ સૂઝતું જ નથી.”કેયુર“મારે પણ એવુજ છે.કઈ સૂઝતું નથી.” અંકિત“એ બધું તો ઠીક પણ આપણે એ પણ જોવું જોઈએ કે અંદર રહેલ માણસ કેટલો ભયંકર છે અને તેની પાસે હથિયાર પણ હશે.” રીતુ.“”યસ.....................”કેયુરે ખુશ થતા બૂમ પાડી.“શું થયું ભાઈ આમ બૂમો કેમ પાડે છે.”અંકિત“યાર એક સરસ આઈડીયા છે.”કેયુર“શું?” બધા એક સાથે બોલી ઉઠ્યા.“પણ