ઓપેરેશન દિલ્હી - ૧૭

(40)
  • 4.1k
  • 7
  • 1.5k

રાજ અને અંકિત આરામ કરીને ઉઠ્યા ત્યારે જમવાનો સમય થઈ ગયો હતો. રાજે પાર્થને અને ફોન લગાવ્યો “પાર્થ તમે જમી લીધું કે બાકી છે?” “તમને મૂકીને અમે જમી લઈએ તેમ લાગે છે તને?” પાર્થ. “ના મને હતું જ એટલે મેં ફોન કર્યો.તો અમારા કરને હજુ સુધી તમે પણ ભૂખ્યા છો.” રાજ.“હવે બહુ વધારે થાય છે.” પાર્થ .“ તું જમવાનું અહીં રુમ પર જ લઇ આવ ત્યાં સુધીમાં અમે ફ્રેશ થઈ જઈએ પછી સાથે જમીશું બધા.” રાજ.“તમે ફ્રેશ થાઓ અમે જમવાનું લઇ ત્યાં પહોંચીએ છીએ.” પાર્થ .પાર્થ અને કેયુર અને જમવાનું લેવા માટે હોટલની બહાર ગયા. થોડીવાર પછી બંને જમવાનું લઈને સીધા રૂમમાં