ઓપેરેશન દિલ્હી - ૧૪

(44)
  • 3.9k
  • 4
  • 1.7k

ત્યાંથી પરત ડેની પાસે આવ્યા અને પૂછપરછ શરૂ કરી.“આ ગોડાઉન કોનું છે?” પાર્થ.“આ ગોડાઉન કસીમ શેઠ નું છે. અહીંથી વિદેશમાં ચીજ વસ્તુઓ એક્સપોર્ટ થાય છે.” ડેની. “કેવી ચીજવસ્તુઓ ?” પાર્થ. “ફળો, કપડા, ઇલેક્ટ્રોનિક્સ વગેરે જેવી તમામ પ્રકારની ચીજવસ્તુઓ. તમે કોણ છો અને તમે આ બધું શા માટે પૂછો છો.?” ડેની એ સામો પ્રશ્ન કર્યો. “હવે એ જ વાત પર આવું છું થોડી વાર પહેલા અહીંયા ત્રણ માણસો આવેલ હતા તે અહીંયા શું કામ આવ્યા હતા” પાર્થે કહ્યું “ક્યાં માણસો અહીંયા કોઈ નથી............” ડેની હજી આ વાક્ય પૂરું કરે તે પહેલાં જ કેયુરે તેના જડબામાં જોરદાર મુક્કો માર્યો તેને ઘડીક તો કશું સમજમાં ન આવ્યું તેની