દંભી સમાજ

  • 3k
  • 1k

"કેટલું ગંદુ શહેર છે આ. જ્યાં જુઓ ત્યાં કચરો." કેળાની છાલ કારની બારીની બહાર રસ્તા પર ફેંકતા ફેંકતા મીનાબહેન બોલ્યા. ********************************************* " લગ્નમાં આવી જજો હો! એવા ભવ્ય લગ્નનું આયોજન કર્યું છે કે આખી નાત જોતી જ રહેશે. " એક મધ્યમ વર્ગનાં અને કરિયાણાની નાનકડી દુકાન ચલાવતા અનિલભાઈએ કહ્યું. "પણ.. આટલા બધા ખર્ચની શું જરૂર?" રમેશભાઇ થી બોલી જવાયું. "અરે!!એક ના એક દીકરાનાં લગ્ન છે. સમાજમાં દેખાવું તો જોઈએ ને! લૉન લીધી છે. " અનિલભાઈએ છાતી ફુલાવીને કહ્યું. ***********************