અદભૂત શક્તિ

  • 4.3k
  • 1.2k

આહના એની માતા આશાબેન અને પિતા અનિલભાઈ ની એકની એક અને ખૂબ જ લાડકોડ થી ઉછરેલી વ્હાલસોયી દીકરી છે. આહના વિશે કહીએ તો એ દેખાવમાં ખૂબ જ સુંદર, કમર સુધીનાં કાળા ભમ્મર વાળ, અપ્સરાને પણ શરમાવે એવી સુંદરતા, એકદમ નમણી, ગુલાબ ની પાંખડી જેવા હોઠ પર રહેલ તિલ જે એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે, એકવડું શરીર સૌષ્ઠવ, પ્રમાણસર ઊંચાઈ, જોતાં જ એકવાર માં ગમી જાય... દિવાળી નજીક હોવાથી આહના એના માતા-પિતા સાથે શોપિંગ મોલ માં દિવાળી માટે શોપિંગ કરવા જાય છે. માતા-પિતા ની લાડકવાયી હોવાથી કોઈ જ રોકટોક હતી નહીં. સવા કલાક વીતી ચૂકી હોવા છતાં આહના કોઈ જ